GSEB NCERT ED-GOG GSERT ME-GOI Journal
Home About Us Management Achievements Magazines Gallery Contact Us
Announcements Keep an eye over here...

Staff Members

We have fully qualified and well experieced staff and as per need we invites to expert lectureres for different subjects.

School Campus

The school campus is also equiped with hostel for the students

Rang Manch

We are celebrating each and every festival at our institute.

Rang Manch

For the nurishment of our students we are arranging visit of degnitories and devotees

Class Rooms

Teaching-learning process is essensed with quality, pieceful environment, continuous observation and organization.

નમસ્કાર,
અમારી શાળાની વેબસાઇટ પર આપનું સ્વાગત છે. અમારી શાળા સદા સર્વદાથી બાળકોના ભવિષ્યનિર્માણ માટે સમર્પિત છે. બાળકોના વિશ્વવિદ્યાલયના સૂચન પ્રમાણે જોઈએ તો, આજના બાળકને એવું ભવિષ્ય આપવું હોય કે જે વ્યક્તિગત સ્પર્ધાત્મકતાથી ઉપર હોય તો ... બાળકને વ્યક્તિગત સ્વતંત્રતા ઉપરાંત આગળ વધવાની સમાન તકો તો મળવી જ જોઈએ. પણ સાથે સાથે તેનું માનસિક - બૌધિક સ્તર સધ્ધર બને તે પણ અત્યંત જરૂરી છે. તે પોતાની સ્વયંની એક દીર્ઘદ્રષ્ટિ કેળવી શકે અને સાચી અને સારી દોરવણીથી સફળતા મેળવે. તે પુસ્તક અને અનુભવોમાંથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે. તે જ્ઞાનનો સદુપયોગ કરી સમાજને ઉપયોગી બની શકે. તે દરેક સવાલનો નિર્ભયતાથી સચોટ ઉત્તર આપી શકે. તે સકારાત્મક બની દરેક સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી શકે. તે નીડર અને બાહોશ હોય પણ સમાજની સુરક્ષા અને પ્રગતિ માટે કામ કરે. તે પોતાને મળતી સુવિધાઓ પોતાની અને અન્યની સુખાકારી માટે વાપરે. તે મહત્વાકાંક્ષી હોય પણ સદાચારી અને સંયમીત હોય. તે સમયને સમજીને પોતાનો માર્ગ કાઢી શકે અને અન્યને ઉગારી પણ શકે. અમો બાળકોને એ દિશા તરફ લઈ જવા અથાક પુરુષાર્થ કરી રહ્યા છીએ. અમને જરૂર રહેશ આપના સહયોગ અને સહકારની.
TAPOVAN
STUDENT LIFE
PARENTS' MEET
ACTIVITES
GUEST LECTURES
FEEDBACKS
ACHIEVEMENTS
ALULMNI
HOSTEL ROOMS HEALTHCARE FOOD & WATER EDUCATION
SONG OF CAPMUS
PLAYGROUND LIBRARY CLASSES LABS OFFICE

© Purusharth School, Bhanvad